ગુજરાતી ભોજનમાં મીઠું, તેલ, અને શાકાહારી વાનગીઓનું પ્રમાણ ઘણું હોય છે. ફાફડા, જલેબી, ઢોકળા, થેપલા, અને અથાણાં જેવી વસ્તુઓમાં છુપાયેલું મીઠું (sodium) હાઈ બીપીનું મુખ્ય કારણ બને છે.
The pressure when your heart beats and pumps blood. gujarati bp gujarati bp